3-3-3 વોકિંગ ફોર્મ્યુલા વજન ઘટાડવા ખૂબ ઉપયોગી છે.

Published by: gujarati.abplive.com

આ રીત જાપાનની શિનશુ યુનિવર્સિટીએ વિકસાવી છે.

Published by: gujarati.abplive.com

સામાન્ય વોકિંગ કરતા આ પદ્ધતિ વધુ અસરકારક છે.

Published by: gujarati.abplive.com

આમાં 3 મિનિટ મધ્યમ ગતિએ આરામથી ચાલવાનું હોય છે.

Published by: gujarati.abplive.com

પછીની 3 મિનિટ ઝડપી ગતિએ ચાલવાનું રહે છે.

Published by: gujarati.abplive.com

આ પ્રક્રિયાને 3 થી 5 વાર પુનરાવર્તિત કરવી જોઈએ.

Published by: gujarati.abplive.com

આ કસરતથી શરીરમાં કેલરી ખૂબ ઝડપથી બર્ન થાય છે.

Published by: gujarati.abplive.com

દરરોજ 18 થી 30 મિનિટ ચાલીને ફિટ રહી શકાય છે.

Published by: gujarati.abplive.com

આ પદ્ધતિથી હૃદય અને ચયાપચય મજબૂત બને છે.

Published by: gujarati.abplive.com

બ્લડ સુગર અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.

Published by: gujarati.abplive.com