લવિંગ ઔષધિ છે, પરંતુ તેનો અતિરેક તમને હોસ્પિટલના બિછાને પહોંચાડી શકે છે.

Published by: gujarati.abplive.com

ગરમ તાસીર: લવિંગની તાસીર અત્યંત ગરમ હોય છે, જે પેટમાં ગંભીર સમસ્યા નોતરે છે.

Published by: gujarati.abplive.com

લિવર ડેમેજ: તેમાં રહેલું 'યુજેનોલ' તત્વ વધુ માત્રામાં લેવાથી લિવર પર ઝેરી અસર (Toxicity) થાય છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતા સેવનથી પેટમાં બળતરા, ઉલટી અને ડાયેરીયા જેવી સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

લો બ્લડ સુગર: લવિંગ બ્લડ સુગર લેવલ ઘટાડે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી બની શકે છે.

Published by: gujarati.abplive.com

બાળકો માટે: બાળકો માટે લવિંગના તેલનો હાઈ ડોઝ અત્યંત નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

એલર્જી: તેનાથી ત્વચામાં ખંજવાળ, લાલાશ અને સોજા જેવી એલર્જીક પ્રતિક્રિયા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

બ્લીડિંગ: લવિંગ લોહી પાતળું કરે છે, જેનાથી રક્તસ્ત્રાવ (Bleeding) નું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

સર્જરી કરાવવાની હોય તો 2 અઠવાડિયા પહેલા લવિંગ ખાવાનું બંધ કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

સ્વસ્થ રહેવા માટે દિવસમાં 1-2 થી વધુ લવિંગનો ઉપયોગ ટાળવો હિતાવહ છે.

Published by: gujarati.abplive.com