ગ્રીન ટીમાં ઘણા પોષકતત્વો હોય છે



દરરોજ ગ્રીન ટીનું સેવન કરવાથી ઘણા લાભ થાય છે



પરંતુ યોગ્ય સમયે સેવન ન કરવામાં આવે તો સ્વાસ્થ્યની સમસ્યા થઈ શકે



સવારે ખાલી પેટ ગ્રીન ટીનું સેવન ન કરો



દવા લીધા પછી ગ્રીન ટીનું સેવન ન કરો



જમ્યા પછી તરત જ ગ્રીન ટી ક્યારેય ન પીવો



રાત્રે સૂતા પહેલા પણ ગ્રીન ટી ન પીવી જોઈએ



પાચનની સમસ્યા હોય તેણે ગ્રીન ટી ન પીવી જોઈએ



માઈગ્રેનની સમસ્યા હોય તેમણે પણ ગ્રીન ટી ન પીવી



સવારે એક્સરસાઈઝના અડધા કલાક બાદ ગ્રીન ટીનું સેવન કરો