કાચું સલાડ સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક ગણાય છે.

Published by: gujarati.abplive.com

પરંતુ દરેક પરિસ્થિતિમાં કાચું સલાડ ખાવું હિતવાહક નથી.

Published by: gujarati.abplive.com

અમુક લોકોએ સલાડ ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમમાં સલાડ ખાવાથી ગેસ વધુ બને છે.

Published by: gujarati.abplive.com

સલાડના એન્ટી-પોષક તત્વો આંતરડાના સ્વાસ્થ્યને બગાડે છે.

Published by: gujarati.abplive.com

નબળી રોગપ્રતિકારક શક્તિ હોય તો કાચું સલાડ ન ખાવું.

Published by: gujarati.abplive.com

નબળી પાચનશક્તિ ફાઇબર પચાવી શકતી નથી, જેથી ગેસ થાય.

Published by: gujarati.abplive.com

પેટમાં ઇન્ફેક્શન કે ઝાડા હોય ત્યારે સલાડ નુકસાન કરે.

Published by: gujarati.abplive.com

ચોમાસામાં શાકભાજી પર જીવલેણ બેક્ટેરિયા જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

શાકભાજી બરાબર રાંધવાથી જ તેના બેક્ટેરિયા દૂર થાય છે.

Published by: gujarati.abplive.com