કાચા કે શેકેલા ક્યાં મખાના ઉત્તમ?



મખાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે



મખાના પોષક તત્વોથી ભરપૂર છે



મખાનામાં પોટેશિયમ, આયરન, ફાઇબર છે



મખાનામાં કેલ્શિયમ, આયરન વિટામિન સી છે



મખાનામાં લો કેલેરી હોવાથી વજન નથી વધતું



નિષ્ણાંત શેકેલા અને કાચા બંનેને ઉત્તમ માને છે



મખાનામાં ગ્લાઇસમેંકિ ઇન્ડકેસ ઓછો હોય છે



જેથી સુગર પેશન્ટ માટે મખાનાનુ સેવન ઉત્તમ છે