બ્રેન સ્ટોક માટે ઘણા કારણો જવાબદાર છે વિટામિન બી12 ની ઉણપને કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે કારણ કે તે હોમોસિસ્ટીનને વધારે છે અને તેના કારણે લોહીને જામવામાં મદદ મળે છે ધ્રૂમપાન કરનારને વધુ ખતરો છે પારિવારિક ઈતિહાસ પણ જવાબદાર છે શારીરિક એક્ટિવીટીની ઉણપ પણ બ્રેન સ્ટોક માટે જવાબદાર છે યુવા કરતા વૃદ્ધ લોકોને વધુ ખતરો છે ખરાબ ખાનપાન પણ તેના માટે જવાબદાર છે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પણ ખતરો રહેલો છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે