પાન ખાવાની પરંપરા જૂની છે, પણ તે દરેક માટે યોગ્ય નથી.

Published by: gujarati.abplive.com

જો હાઈ બ્લડ પ્રેશર હોય તો તમાકુવાળું પાન ન ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

સોપારીવાળું પાન પણ બ્લડ પ્રેશરના દર્દીઓએ ટાળવું.

Published by: gujarati.abplive.com

મીઠા પાનમાં ખાંડ અને ગુલકંદની માત્રા ખૂબ વધારે હોય છે.

Published by: gujarati.abplive.com

તેથી જ ડાયાબિટીસના દર્દીઓએ મીઠું પાન બિલકુલ ન ખાવું.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી મહિલાઓ માટે તમાકુવાળું પાન ખૂબ હાનિકારક છે.

Published by: gujarati.abplive.com

તેના સેવનથી ગર્ભમાં રહેલા બાળકને પણ નુકસાન થાય છે.

Published by: gujarati.abplive.com

જો તમને દાંતની સમસ્યા હોય તો પાન ખાવાથી દૂર રહેવું.

Published by: gujarati.abplive.com

વધારે પાન ખાવાથી મોઢાના કેન્સરનું જોખમ વધી જાય છે.

Published by: gujarati.abplive.com

સ્વાસ્થ્ય જાળવવા પાનની આ હાનિકારક આદત આજે જ છોડો.

Published by: gujarati.abplive.com