ફેફસાના કેન્સરના 10 ઘાતક લક્ષણો, જાણો શું છે ?



ફેફસાંનું કેન્સર ખૂબ જ ખતરનાક અને ગંભીર રોગ છે



ધૂમ્રપાનની સાથે વાયુ પ્રદૂષણ ફેફસાના કેન્સરનું મોટું કારણ છે



લેન્સેટ મુજબ, 2022 માં ફેફસાના કેન્સરના 53-70% કેસો નોંધાયા



ફેફસાના કેન્સરના કેસો ભારત, ચીન, થાઇલેન્ડમાં વધી રહ્યાં છે



ફેફસાના કેન્સરના લક્ષણો શું છે ?



સતત ખાંસી



લોહી નીકળવું



અવાજમાં સતત કર્કશતા



થોડું ચાલતાં જ સફેદ થઈ જવાય



છાતી અને ખભામાં સતત દુઃખાવો



હંમેશા થાકેલા રહેવું



ચહેરા, હાથ અને ખભામાં સોજો



છાતીના ઉપરના ભાગમાં સોજો



ભૂખ ન લાગવી



all photos@social media