મચ્છરો કેટલાક લોકોને બીજા કરતા વધુ પ્રમાણમાં કરડે છે.

Published by: gujarati.abplive.com

આપણા શ્વાસ અને શરીરમાંથી આવતી ગંધ આનું મુખ્ય કારણ છે.

Published by: gujarati.abplive.com

આપણા શ્વાસમાંથી નીકળતો CO2 ગેસ મચ્છરોને આકર્ષે છે.

Published by: gujarati.abplive.com

પરસેવામાં રહેલું લેક્ટિક એસિડ મચ્છરોને આકર્ષિત કરે છે.

Published by: gujarati.abplive.com

મચ્છરો ઠંડી વસ્તુઓ કરતાં ગરમ વસ્તુઓ તરફ વધુ જાય છે.

Published by: gujarati.abplive.com

માણસના જનીનો પણ મચ્છર કરડવા પાછળ મહત્વના ભાગ ભજવે છે.

Published by: gujarati.abplive.com

એક રિસર્ચમાં મચ્છરોને આકર્ષતા 285 જીનેટિક માર્કર્સ મળ્યા.

Published by: gujarati.abplive.com

બ્લડ ગ્રુપ O વાળા લોકોને મચ્છરો બમણી ઝડપથી કરડે છે.

Published by: gujarati.abplive.com

ત્વચા પરના બેક્ટેરિયા પરસેવા સાથે મળી ખાસ ગંધ બનાવે.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી મહિલાઓ વધુ ગરમી અને CO2 ના કારણે ભોગ બને છે.

Published by: gujarati.abplive.com