છાસને અમૃત સમાન માનવામાં આવે છે



કોઈપણ સ્વાદિષ્ટ ભોજન છાસ વગર અધુરુ લાગે છે



જો કે, ભાદરવા મહિનામાં છાસનું સેવન ન કરવું જોઈએ



વર્ષા ઋુતુમાં પિતનો પ્રકોપ વધુ હોય છે



ભાદરવા મહિનામાં છાસનું સેવન કરવાથી પિત વધી શકે છે



તેથી જ ભાદરવા મહિનામાં ખીરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે



ભાદરવા મહિનામાં ખાટા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ



ઉનાળામાં છાસનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે



આયુર્વેદ અનુસાર, છાશ હંમેશા દિવસે પીવી જોઈએ. સાંજે છાશ પીવાનું ટાળો



અહીં આપવામા આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે