આંખની રોશની વધારવા તમે યોગ કરી શકો છો કેટલાક એવા યોગાસન છે જે કરવાથી આંખની રોશની વધે છે સર્વાંગાસન કરવાથી આંખની રોશની વધે છે ભ્રામણી પ્રાણાયમ પણ આંખ માટે ફાયદાકારક ત્રિકોણાસન કરવાથી આંખની આસપાસ માંસપેશી મજબૂત થાય છે ઉત્થિત ત્રિકોણાસન આંખની સાથે શરીર માટે પણ સારુ યોગથી આંખને આરામ મળે છે આંખની રોશની વધવાની સાથે આંખને આરામ મળે છે તમે સવારે આ યોગાસન કરી શકો છો