કાજુ એવું ડ્રાય ફ્રુટ છે જે વડીલથી લઈને બાળકો સુધી દરેકને પસંદ આવે છે



કાજુમાં વિટામીન, પ્રોટીન, મિનરલ્સ, ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે



ઝિંકની ઉણપને પૂરી કરવા માટે કાજુ ખાઈ શકાય છે



કાજુ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



વજન કન્ટ્રોલ કરે છે



સ્કિનને હેલ્ધી બનાવે છે



વાળને મજબૂત બનાવે છે



નબળાઈ દૂર કરે છે



કાજુનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો