મલાઈકા અરોરોના પ્રેમમાં ખોવાયેલો જોવા મળ્યો અર્જુન કપૂર મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એક બીજાના દીવાના છે. કોઈ પ્રસંગમાં બન્ને ભાગ્યે જ સાથે જોવા મળે છે. બન્ને એકબીજાના પરિવારની પણ ખૂબ નજીક છે. બન્ને એકબીજાના હાથમાં હાથ રાખીને જોવા મળે છે. મલાઈકા પણ કપૂર પરિવારની સાથે ખૂબ પાર્ટી કરતાં જોવા મળી છે. બોલિવૂડનું સુપરહોટ કપર છે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા. બન્ને ઘણી વખત વેકેશન પર પણ સાથે જોવા મળે છે. રોમેન્ટિક તસવીર શેર કરતાં કહ્યું - જ્યારે તે મારા બકવા પર હસે છે.