હાર્દિક પંડ્યા- નતાશા સ્ટાનકૉવિક
નતાશા એક મૉડલ અને એક્ટ્રેસ છે, સુંદરતામાં મોટી મોટી હીરોઇને આપે છે માત


જસપ્રીત બુમરાહ-સંજના ગણેશન
સંજના ગણેશન એક સ્પૉર્ટ્સ એન્કર છે, સંજના હીરોઇનોથી કમ નથી


રવિન્દ્ર જાડેજા-રિવાબા જાડેજા
રિવાબા બીજેપીના મોટા નેતા છે, અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટા મહિલા આગેવાન છે


પાર્થિવ પટેલ-અવની ઝવેરી
અવની ઝવેરી ગૃહીણી છે, પણ સુંદરતામાં હીરોઇનો પણ માત આપે છે


કૃણાલ પંડ્યા-પંખુડી
કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્મા એક મૉડલ છે, બન્નેએ લવમેરેજ કર્યુ છે


અક્ષર પટેલ- મેહા

અક્ષર પટેલ મેહા નામની યુવતીને ડેટ કરી રહ્યો છે. મેહા પણ ગુજરાતી છોકરી છે

ચેતેશ્વર પુજારા-પુજા પાબરી
પુજા પાબરી એક ગૃહીણી છે, પરંતુ સુંદરતામાં હીરોઇનોને માત આપે છે