પફી આઇની સમસ્યામાં કારગર ટિપ્સ

સવારે આંખો નીચે સોજી જાય છે?

કાકડીની સ્લાઇસ આંખ પર મૂકો

ગ્રીન ટી બેગ આંખ પર મૂકો

હાઇડ્રેઇટ રહેવા પાણી પીતા રહો

એક્સપાયર મેકઅપ પ્રોડક્ટ યુઝ ન કરો

કોલ્ડ ચમચીથી દૂર કરો પફ્ફી આઇ

એલોવેરા જેલ પણ કારગર છે

એલોવેરા જેલને ફ્રીઝમાં રાખી દો

આ જેલને સોજો પર લગાવો

આ ટિપ્સથી આંખો સોજો ઓછો થશે