શાલિનીની પહેલી ફિલ્મ અર્જુન રેડ્ડી હતી. શાલિની પાંડે 2020માં OTT પર રિલીઝ થયેલી ફિલ્મ Bamfaadમાં જોવા મળી હતી. જયેશભાઈ જોરદારના ટ્રેલરમાં શાલિની પાંડે એકદમ સિમ્પલ જોવા મળે છે એક્ટ્રેસ રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે. શાલિની પાંડેને ઇન્સ્ટાગ્રામ પર 1.7 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે. શાલિની પાંડેએ કમ્પ્યુટર સાયન્સ અને ઈલેક્ટ્રોનિક્સમાંથી બી-ટેક કર્યું છે. શાલિની પાંડેએ પોતાના કરિયરમાં અત્યાર સુધી 10 ફિલ્મોમાં કામ કર્યું છે. All Photo Credit: Instagram