હમણાં જ રિયા ચક્રવર્તી જીમ બહાર દેખાઈ હતી. રિયા ચક્રવર્તી પોતાની નેચરલ બ્યુટી માટે જાણીતી રિયા દરેક કપડાંમાં સુંદર દેખાય છે. થાઈ સ્લિટ ડ્રેસમાં રિયાનો હોટ અંદાજ રિયા વેસ્ટર્ન આઉટફિટ્સમાં ગ્લેમરસ દેખાય છે. રિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. લાંબા સમય સુધી લાઈમ લાઈટથી દૂર રહી હતી રિયા હવે સામાન્ય જીવનમાં પરત ફરી રહી છે રિયા ચક્રવર્તી રિયાને સુશાંતના મૃત્યુ બાદ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો રિયાનો ક્યુટ અંદાજ