કિયારા અડવાણીએ યેલો કલરના કપડાંમાં ફોટો શેર કર્યા

કિયારા અડવાણીએ યેલો ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ

કિયારા અવાર-નવાર ગ્લેમરસ ફોટો શેર કરે છે.

કિયારાનો ગ્લેમરસ લૂક ફેન્સને ખુબ પસંદ આવ્યો

સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે કિયારા

કિયારા હાલના દિવસોમાં ભૂલ ભૂલૈયા 2નું પ્રમોશન કરી રહી છે.

કિયારા અને કાર્તિક આર્યન ભૂલ ભૂલૈયા 2માં સાથે દેખાશે.

સિલ્વર આઉટફિટ્સમાં કિયારાનો 24 કેરેટ ગ્લેમરસ અંદાજ

કિયારા બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક

થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં કિયારાનો હોટ અંદાજ