એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.

તે પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.

તેણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે જે વાયરલ થઇ છે.

નોરા ફતેહીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક આપી છે

તસવીરોમાં તે વ્હાઈટ કલરના મિની ડ્રેસમાં જોવા મળી રહી છે.

નોરા ફતેહી આ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

ફોટોશૂટ દરમિયાન નોરાએ પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું હતું.

નોરા ફતેહીને સાડા સાત લાખથી વધુ લાઈક્સ મળી છે.

નોરા ફતેહી રિયાલિટી ડાન્સ શો 'ડાન્સ દીવાને જુનિયર્સ'ને જજ કરી રહી છે.

All Photo Credit: Instagram