બોલિવૂડ અભિનેત્રી શ્રેયા સરન હાલમાં ગોવામાં વેકેશન માણી રહી છે.

શ્રેયાએ ગોવા વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે.

તે પોતાની દીકરી રાધા સાથે ગોવા બીચ પર ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી.

શ્રેયા સરને તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે.

જેમાં એક્ટ્રેસ રજાઓ ખૂબ એન્જોય કરતી જોવા મળે છે.

શ્રેયા સરન ખૂબ જ સુંદર પિંક કલરની બિકીનીમાં જોવા મળી હતી.

તે તાજેતરમાં જ એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'માં જોવા મળી હતી.

એક્ટ્રેસ પોતાના પતિ આંદ્રેઇ કોશેવ અને એક વર્ષની દીકરી રાધા સાથે ગોવા બીચ પર જોવા મળી હતી.

અભિનેત્રી 'ગમનમ', 'નરગાસુરન' અને 'તડકા' જેવી ફિલ્મોમાં અભિનય કરતી જોવા મળશે.

All Photo Credit: Instagram