જેનિલિયાની ફિલ્મ જાને તુ યા જાને ના આજે પણ દર્શકોની ફેવરીટ

જેનિલિયા અને રિતેષ પહેલી વાર ફિલ્મ તુજે મેરી કસમમાં સાથે દેખાયા

ફિલ્મ તુજે મેરી કસમ જેનિલિયાની બોલિવુડમાં ડેબ્યુ ફિલ્મ હતી

આ ફિલ્મ બોક્સઓફિસ પર ખુબ સારી ચાલી હતી

આ ફિલ્મ બાદ જેનિલિયાએ સાઉથની ફિલ્મોમાં કામ શરુ કર્યુ

જેનિલિયાએ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ફિલ્મોમાં કામ કર્યુ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેનિલિયાની નેટ વર્થ 42 કરોડ રુપિયા થાય છે

જેનિલિયા એક ફિલ્મના 1 થી 2 કરોડ રુપિયા ફી લે છે

જેનિલિયા શરુઆતથી બ્રાંડની એડ્સ માટે મોટું નામ રહી છે

જેનિલિયા અને રિતેષ દેશમુખ બોલીવુડનું પાવર કપલ ગણાય છે