ટીવી સ્ટાર હિના ખાનનો હૉટ અવતાર સામે આવ્યો



હિના ખાને આ વખતે ટ્રેડિશન લૂકમાં ડ્રેસ પહેરીને કરાવ્યુ છે ફોટોશૂટ



હિના ખાન રેડ કલરના ઘરારા સ્ટાઇલમાં ડ્રેસમાં આપ્યા પૉઝ



લૂકને પુરો કરવા ખુલ્લા વાળ અને નૉ મેકઅપ સાથે કેમેરા સામે આવી



હિના ખાને પહેલીવાર ફૂલ ડ્રેસમાં કેમેરા સામે શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



35 વર્ષીય એક્ટ્રેસ હિના ખાન હજુ પણ સિંગલ લાઇફ જીવી રહી છે



કસોટી જિંદગી કી, અને યે રિશ્તા ક્યા કહલાતા હૈ ટીવી સીરિયલથી ચમકી



હિના ખાન ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે



અવાર નવાર પોતાના હૉટ એન્ડ સ્ટાઇલિશ ફોટોશૂટથી ચર્ચામાં રહે છે એક્ટ્રેસ



હિના ખાન સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે