36 વર્ષીય એક્ટ્રેસ હુમા કુરેશી ફરી એકવાર લુક્સને લઈને ચર્ચામાં છે. હાલમાં જ હુમાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. હુમા લેટેસ્ટ ફોટોશૂટમાં મોનસૂન લુક જોવા મળી રહ્યો છે. અભિનેત્રી સફેદ અને પીળા કલરમાં પલંગિંગ નેકલાઇન સાથે બ્રેલેટ સાથે પલાઝોમાં ખૂબ જ હોટ લાગી રહી છે. હુમા કુરેશી હાથમાં છત્રી લઈને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. મલ્ટીરંગ્ડ ઈયરિંગ્સ, ખુલ્લા વાળ, હસતી હુમાની આ સ્ટાઈલ ચાહકો આફરીન થયા છે. ડીપકટ ટોપમાં હુમા કુરેશી એટલી અદભુત લાગી રહી છે કે ના પુછો વાત. તેની તસવીરો જોઈને તમે તમારું દિલ હારી બેસો. દેખાવ સુંદર બનાવવા માટે અભિનેત્રીએ મેકઅપ પણ ઓછો રાખ્યો છે.