ટીવી એક્ટ્રેસ હિના ખાનને વધુ એકવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જોકે એક્ટ્રેસને તેના લેટેસ્ટ આઉટફિટ માટે ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી હિના ખાન 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરાના પાત્રથી ફેમસ થઇ હતી. હિના ખાન હંમેશા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે હિના ખાને યલો-ગ્રીન આઉટફિટમાં ફોટા શેર કર્યા છે. હિના ડીપ નેકલાઇન અને હાઇ સ્લિટ ડ્રેસમાં અદભૂત લાગી રહી છે. હિના ખાનનો આ અવતાર ઘણા લોકોને પસંદ આવ્યો હતો હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram