ટીવી સ્ટાર હૉટ ગર્લ હિના ખાને સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરી છે



આ વખતે એક્ટ્રેસે પ્રિન્ટેડ સાડીમાં કેમેરા સામે આપ્યા સ્પેશ્યલ પૉઝ આપ્યા છે



હિના ખાને રેડ એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ સાડીમાં જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યુ છે



લૂકને પુરો કરવા હેવી મેકઅપ, ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



જાણીતો ચહેરો હિના ખાન લેટેસ્ટ તસીવરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે



હિના ખાને સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી



હિના ખાન ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે



હિના ખાને પોતાની પ્રતિભાના આધારે ઇન્ડસ્ટ્રીમાં ખાસ જગ્યા બનાવી છે



હિના ખાન પોતાના લૂક અને સ્ટાઇલને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે



તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે