ટીવીની સ્ટાર એક્ટ્રેસ હિના ખાન અત્યારે વિદેશમાં ફરી રહી છે



હિના ખાને અમેરિકામાં વ્હાઇટ બ્લેઝર અને પેન્ટમાં આપ્યા પૉઝ



હિના ખાન અમેરિકામાં પોતાનો વેકેશન ટાઇમ સ્પેન્ડ કરી રહી છે



લૂકને પુરો કરવા હિના ખાને ઓપન હેર, કાનમાં કુંડળ અને હાઇ હીલ્સ કેરી કરી હતી



36 વર્ષીય એક્ટ્રેસ કસોટી જિંદગી કી, યહ રિશ્તા ક્યા કહલાતા હે જેવા શૉમાં કામ કરી ચૂકી છે



હિના ખાને કેમેરા સામે એકથી એક સેક્સી એન્ડ બૉલ્ડ પૉઝ આપ્યા હતા



હિના ખાન 36 વર્ષે પણ હજુ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે



હિના ખાન પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



હિના ખાન સોશ્યલ મીડિયા લવર છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી