રોહિતથી લઇને સૂર્યા સુધી, હોળીના રંગોમાં રંગાઇ ટીમ ઇન્ડિયા

ચોથી ટેસ્ટ પહેલા ખેલાડીઓએ ગુલાબથી રમી હોળી

સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ રંગોથી રંગાયેલો દેખાયો

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને તમામ સ્ટાફે હોળીની શાનદાર ઉજવણી કરી

કેપ્ટન રોહિત શર્મા, કોહલી સહિતના ખેલાડીઓ હોળીના રંગે રંગાયા

ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાને આવતીકાલથી ચોથી ટેસ્ટ રમવાની છે

ડ્રેસિંગ રૂમમાંથી તસવીરો આવી સામે

ભારતીય ખેલાડીઓએ હોળીને તહેવારને ધામધૂમથી મનાવ્યો

કેપ્ટન રોહિત શર્માએ હોળી રમ્યા બાદ ટીમ ઇન્ડિયાની સેલ્ફી ખેંંચી

ખેલાડીઓ હોળીમાં મસ્તી કરતાં પણ જોવા મળ્યાં

ઇશાન કિશન પણ હોળીના રંગોમાં રંગાયેલો જોવા મળ્યો

તમામ ખેલાડીઓ ટીમ ઇન્ડિયાની જર્સીમાં જ હોળી રમ્યા