દક્ષિણ આફ્રિકાની પુરુષ ક્રિકેટ ટીમથી આગળ નીકળી મહિલા ટીમ

દક્ષિણ આફ્રિકન મહિલા ટીમે વર્લ્ડકપમાં રચ્યો ઇતિહાસ

ઇતિહાસમાં પહેલીવાર મહિલા ટીમે કરી ફાઇનલમાં એન્ટ્રી

પુરુષ ટીમ આજ સુધી ક્યારેય કોઇ આઇસીસી ફાઇનલ સુધી નથી પહોંચી શકી

ઇંગ્લેન્ડને મહિલા ટી20 વર્લ્ડકપમાં 6 રનોથી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી

આજે સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ખિતાબી જંગમાં ટકરાશે

દક્ષિણ આફ્રિકા પુરુષ ટીમ અત્યાર સુધી 16 આઇસીસી વર્લ્ડકપ રમી ચૂકી છે

પરંતુ તે ક્યારેય સેમિ ફાઇનલથી આગળ નથી પહોંચી શકી