ગ્રેસ હેરિસ વુમન્સ પ્રીમિયર લીગ યુપી વોરિયર્સ તરફથી રમે છે ગ્રેસ હેરિસ ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડી છે. તે ગુજરાત જાયન્ટ્સ સામે આક્રમક બેટિંગ કરી ચર્ચામાં આવી છે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં જન્મેલ 29 વર્ષીય હેરિસ ઓલરાઉન્ડર છે. 2015માં હેરિસને પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ટીમમાં જગ્યા મળી હતી. તેણે ટી-20માં ડેબ્યૂ આયરલેન્ડ સામે કર્યું હતું. 2018માં હેરીએ બ્રિસ્બેન હીટ માટે મહિલા બિગ બેશમાં 42 બોલમાં સદી ફટકારી હતી. તે લીગમાં સૌથી ઝડપી સદી પણ છે. હેરિસે ક્વીન્સલેન્ડ પ્રીમિયર ક્રિકેટ લીગમાં બે દિવસમાં બે સદી ફટકારી હતી. All Photo Credit: Instagram