શરીરનું તાપમાન જાળવવામાં મદદરૂપ રોગપ્રતિકારક શક્તિ વધારે અલ્સર રોકવામાં મદદરૂપ આયર્નનો કુદરતી સ્ત્રોત ત્વચાને સુંદર બનાવે આંખો માટે ફાયદાકારક છે લીલા મરચા તણાવ દૂર કરે છે આ લીલા મરચામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે ડાયાબિટીસ માટે ફાયદાકારક