આંખોના સોજોને કેવી રીતે કરશો દૂર કાકાડીની સ્લાઇસને આંખો પર રાખો આંખો પર એલોવેરા જેલ લગાવો ગુલાબજળના પોતા મૂકવાથી પણ થશે દૂર આંખોના સોજોને ઓછો કરવા માટે દહીં કારગર ટામેટાંની સ્લાઇસનો પણ કરી શકાય છે ઉપયોગ લીંબુનો ઉપયોગ આંખોના સોજામાં કારગર આઇસ ક્યૂબથી શેક કરવાથી સોજો થશે દૂર આઇસ ટી બેગનો ઉપયોગ કરવાથી મળશે રાહત શરીરને હાઇડ્રેઇટ રાખવાથી મળશે રાહત