મેષ વૈવાહિક જીવનમાં અડચણ આવી શકે છે. વૃષભ પૈસાના રોકાણ માટે સમય અનુકૂળ નથી. મિથુન બગડેલા કામ બનવાનો આજે દિવસ છે. કર્ક બીજાના વિવાદિત મામલામાં દખલ ન દો. સિંહ નોકરીમાં પરેશાની વધી શકે છે. કન્યા મહત્વપૂર્ણ વિષયો પર વરિષ્ઠો સાથે ચર્ચાનો રાઉન્ડ થશે. તુલા આજે ઓફિસની સ્થિતિ પણ તમારા માટે અનુકૂળ રહેશે. વૃશ્ચિક દિવસના કામની યોજના દિવસની શરૂઆતમાં જ કરી લેવી જોઈએ. ધનુ ક્રોધ પર કાબૂ રાખો. શાંતિને વધુ મહત્વ આપો. મકર વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ દિવસ શુભ છે. કુંભ બેદરકારી અત્યારે યોગ્ય રહેશે નહીં. મીન ભાગ્યોદય થતાં પ્રગતિનો માર્ગ મોકળો બનશે.