ટીવી સ્ટાર અને તારક મહેતાની 'બબિતા' આજકાલ વિદેશની ટૂર પર છે



'બબિતા' ઉર્ફે મુનમુન દત્તા અબુધાબીમાં પોતાનું વેકેશન એન્જૉય કરી રહી છે



મુનમુન દત્તાએ પોતાની આ ટ્રિપ દરમિયાન અબુધાબીના ખાસ સ્થળોની મુલાકાત લીધી



મુનમુન દત્તાએ શેખ જાયેદ મસ્જિદની મુલાકાત દરમિયાન તસવીરો ક્લિક કરી



35 વર્ષીય એક્ટ્રેસ અત્યારે પણ સિંગલ લાઇફ જ એન્જૉય કરી રહી છે



મુનમુન દત્તા હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બ્રેક પર છે



તાજેતરમાં જ એક્ટ્રેસના રિલેશનશીપને લઇને પણ ચર્ચાઓ ચાલી હતી



મુનમુન દત્તા વર્ષ 2008થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી રહી છે



મુનમુન દત્તા આ તસવીરો પાતાના ઇન્સ્ટા પર શેર કરી છે



મુનમુન દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે