પુષ્પા સ્ટાર અનસૂયા ભારદ્વાજનો બિકીની અવતાર

સાઉથ ફિલ્મ એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ આગની જેમ વાયરલ થઈ ગઈ હતી.

પુષ્પાની દક્ષાયિની ઉર્ફે અનસૂયા ભારદ્વાજ તેના પતિ સાથે થાઈલેન્ડ રજા પર ગઈ હતી. જ્યાંથી એક્ટ્રેસના બોલ્ડ બિકીની લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

અભિનેત્રી અનસૂયા ભારદ્વાજની આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં આવવા લાગી છે.

અભિનેત્રી અનસૂયા ભારદ્વાજ આ દિવસોમાં થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે. જ્યાં અભિનેત્રી દરિયાના પાણીમાં ફ્રોલિક કરતી જોવા મળી હતી.