ઓસ્ટ્રેલિયન ટેનિસ સેન્સેશન એન્જલિના ગ્રાવેક પોતાની હોટ તસવીરો માટે જાણીતી છે

20 વર્ષની ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્ટાર એન્જલિનાએ હાલમાં જ ઓનલીફેન્સ સાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે

એન્જલિના ઈન્સ્ટાગ્રામ પર પણ તેની ઘણી તસવીરો સતત પોસ્ટ કરે છે

એન્જલિનાએ બિકીની ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે

એન્જલિનાએ વર્ષ 2018માં પ્રોફેશનલ ડેબ્યૂ કર્યું હતું.

તેણીએ ITFની ટુર પૂર્ણ કરી છે, જોકે તેને WTA ટૂરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનું બાકી છે.

તાજેતરના ITF તુર્કી પ્રોગ્રામમાં પણ તે ક્વોલિફાયર સુધી પહોંચી શકી નહોતી.

આ સિવાય મે મહિનામાં યોજાયેલી અન્ય ટૂર્નામેન્ટમાં પણ તે કંઈ ખાસ પરફોર્મ કરી શકી ન હતી.

એન્જલીના ગ્રેવાકે પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી છે

યુટ્યુબ ચેનલ પર પોતાનો ટ્રાવેલ બ્લોગ શેર કર્યો છે (All Photos-Intagram)