રકુલ પ્રીતની તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. રકુલે તાજેતરમાં જ તેના ફેન્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર ટૂંકા ડ્રેસમાં પોતાની તસવીરો શેર કરી છે. રકુલ પ્રીતે ફરી એકવાર શોર્ટ બસ્ટિયર બોડી-હગિંગ ડ્રેસમાં તેના સ્ટાઇલિશ લુકથી ચાહકોને દિવાના બનાવ્યા. તસવીરોમાં રકુલ પ્રીતે તેના સ્મોકી અને ન્યુડ મેકઅપ કર્યો છે. સોશિયલ મીડિયા પર રકુલ પ્રીતના લાખો ચાહકો છે રકુલની તસવીરો પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. રકુલ પ્રીત બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે રકુલ પ્રીત તેના લુક, સ્ટાઇલ, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે. તમામ તસવીરો રકુલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.