એકસરસાઇઝના ફાયદા આપણે સૌ જાણીએ છીએ



જરૂરી છે કે એક્સરસાઇઝ યોગ્ય રીતે કરવામાં આવે



શું એક્સરસાઇઝ કરતાં પહેલા પાણી પીવું જોઇએ?



શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે વર્કઆઉટ પહેલા પાણી પીવું જોઇએ



વર્કઆઉટના અડધા કલાક પહેલા પાણી પીવું જોઇએ



યોગ્ય એ પણ રહેશે કે વધુ માત્રામાં વર્કઆઉટ પહેલા પાણી ન પીવું



એક્સરસાઇઝ બાદ કેટલું પાણી પીવું જોઇએ?



વર્કઆઉટના તરત બાદ જ પાણી ન પીવું જોઇએ



શરીરનું તાપમાન સામાન્ય થાય બાદ પાણી પીવું જોઇએ



વર્કઆઉટ બાદ 20-25 મિનિટ બાદ જ પાણી પીવું જોઇએ