કેસરમાં 150થી પણ વધુ ઔષધિય ગુણ છે.



કેસરને દુનિયાનો સૌથી મોંઘા મસાલામાંથી એક મનાય છે.



તેનો ઉપયોગ દૂધ અને દૂધથી બનેલી વાનગીમાં થાય છે.



શરદીથી છૂટકારો મેળવવા માટે પણ કેસર લાભદાયક છે.



કેસર ક્રોસિન કોલોરેક્ટલ જેવા ગુણોથી ભરપૂર છે



કેસરના ગુણો કેન્સર સેલ્સને વધતાં રોકવામાં કારગર છે



ગઠિયાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે કેસરનું થાય છે સેવન



પેટ સંબંધિત સમસ્યાને દૂર કરવામાં પણ કેસર કારગર છે.



શું આપ ડિપ્રેશનની સમસ્યાથી બચવા માંગો છો ?



તો નિયમિત કેસરનું દૂધ પીવાનો રાખો આગ્રહ