ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે
ABP Asmita

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે

આ યુદ્ધમાં ઈઝરાયેલની સેનાને શક્તિશાળી માનવામાં આવે છે
ABP Asmita

આ યુદ્ધમાં ઈઝરાયેલની સેનાને શક્તિશાળી માનવામાં આવે છે

ઇઝરાયેલની સેના વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં સામેલ છે.
ABP Asmita

ઇઝરાયેલની સેના વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં સામેલ છે.

ઈઝરાયેલનો વિસ્તાર 20 હજાર ચોરસ કિલોમીટર છે.
ABP Asmita

ઈઝરાયેલનો વિસ્તાર 20 હજાર ચોરસ કિલોમીટર છે.

ABP Asmita

ઈઝરાયેલની વસ્તી અંદાજે 90 લાખ છે

ABP Asmita

ઈઝરાયેલ પાસે 6.46 લાખથી વધુની સેના છે

ABP Asmita

1.73 લાખ સૈનિકો કોઈપણ સમયે યુદ્ધ માટે તૈયાર છે

ABP Asmita

4.65 લાખ સૈનિકો અનામતમાં છે

ABP Asmita

8000થી વધુ સૈનિકોની અર્ધલશ્કરી દળ છે.

89 હજાર એરમેન, 2 લાખ જમીન સૈનિકો અને 20 હજાર મરીન છે.