ઉગ્રવાદી સંગઠન હમાસે થોડા દિવસ પહેલા ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો
ABP Asmita

ઉગ્રવાદી સંગઠન હમાસે થોડા દિવસ પહેલા ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો

ઈઝરાયેલ દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
ABP Asmita

ઈઝરાયેલ દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

ઈઝરાયેલ તેની સૈન્ય તાકાત માટે આખી દુનિયામાં જાણીતું છે.
ABP Asmita

ઈઝરાયેલ તેની સૈન્ય તાકાત માટે આખી દુનિયામાં જાણીતું છે.

ઈઝરાયેલ એક વિકસિત અને શક્તિશાળી દેશ છે

ઈઝરાયેલ એક વિકસિત અને શક્તિશાળી દેશ છે

કેટલીક બાબતોમાં ઈઝરાયેલે અમેરિકાને ઘણું પાછળ છોડી દીધું છે.

આમાંથી એક વેસ્ટ વોટર રિસાયક્લિંગ છે

ઇઝરાયેલ તેના દ્વારા ઉત્પાદિત 90% ગંદા પાણીને રિસાયકલ કરે છે

તે જ સમયે, અમેરિકા માત્ર 1% દૂષિત પાણીને રિસાયકલ કરે છે.

ઇઝરાયેલ પાણીના રિસાઇકલિંગમાં વિશ્વમાં મોખરે માનવામાં આવે છે.