કન્નડ અભિનેત્રી નમ્રતા ગૌડા દક્ષિણ ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રી છે. તે ટીવી સીરિયલ 'નાગિન' માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે નમ્રતા ગૌડા ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમર તસવીરો પોસ્ટ કરતી રહે છે . નમ્રતા ગૌડાને ટીવી સીરિયલ 'નાગિન'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને શરૂઆતમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. નમ્રતાના ઈન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ ફોલોઅર્સ છે. તાજેતરમાં તેણે રેડ કલરના વન પીસ ડ્રેસમાં તેની તસવીરો શેર કરી હતી નમ્રતા ગૌડા રિયાલિટી શો ' 'Takadhimitha' 'માં ધૂમ મચાવી રહી છે. All Photo Credit: Instagram