ચહેરાના વાળને દૂર કરવા બ્લીચ વેક્સિંગ કરો છો?

અન્ય એક એવી ટિપ્સ છે જે હેર રિમૂવરનું કરે છે કામ

આ ટિપ્સ ઘરે બેઠા કરીને પાર્લરનો ખર્ચ બચાવી શકો છો

એક ઇંડું લો, તેનો સફેદ ભાગ સારી રીતે ફેટી લો

આ સફેદ ભાગને આપના ચહેરા પર લગાવો

જ્યારે તે સૂકાઇ જાય તો હુંફાળા પાણીથી ધોઇ લો.

બે ચમચી ખાંડમાં લીંબુનો રસ અને 7-8 ચમચી પાણી ઉમેરો

આ તમામ મિશ્રણને ગરમ કરીને ઠંડુ પડવા દો

આ મિશ્રણને ચહેરા પર 20 મિનિટ લગાવી રાખો

20 મિનિટ બાદ ચહેરાને સ્ક્રર્બ કરીને ધોઇ લો

હળદર સ્કિન પર લગાવવાથી વાળ નહિ ઉગે

આ સાથે હળદરથી સ્કિન ટોન પણ સુધરશે