જાણો, એગ વેજ કે નોનવેજ ?


જાણો, એગ શાકાહારી છે કે માંસાહારી


એગનો ગૈમિટ સેલ્સ તેને માંસાહારી બનાવે છે.


જો કે બજારમાં મળતાં એગમાં એવું નથી હોતું


મરઘી 6 મહિના બાદ ઇંડા આપવાનું શરૂ કરે છે.


જે એક કે દોઢ દિવસમાં ઇંડું આપે છે.


મરઘી મરધાના સંપર્કમાં આવ્યાં વિના એગ આપે તો


તો આ એગને અનફર્ટિલાઇઝ્ડ એગ કહે છે.


આવા એગમાંથી બચ્ચા નથી થતાં


જેથી આ એગની ગણતરી શાકાહારમાં થાય છે.