દરેક માતા-પિતાને ફરિયાદ હોય છે કે તેમનું બાળક તેમના મોબાઈલ સાથે ચોંટી ગયું છે.



જો કે તેનું કારણ ખુદ માતા-પિતા પણ છે.



કારણ કે માતા-પિતા નાની ઉંમરમાં જ બાળકોના હાથમાં મોબાઈલ મૂકી દે છે.



આવી સ્થિતિમાં બાળકોને આ આદતથી છુટકારો મેળવવા માટે આ ટિપ્સ અપનાવો.



બાળકોને આઉટડોર ગેમ્સ માટે પ્રોત્સાહિત કરો



નાની ઉંમરે બાળકોને મોબાઈલ ન આપો



wifi બંધ રાખો



પરિવાર સાથે સમય પસાર કરો



મોબાઇલ પાસવર્ડનો ઉપયોગ કરો



બાળકોને ઘરમાં અને બહાર કામમાં વ્યસ્ત રાખો.