આ ભૂલ કરશો તો ભોગવવું પડશે નુકસાન




ડિજિટલાઇઝેશને જિંદગીને સરળ બનાવી દીધી


જો કે ફ્રોડના કેસ પણ ખૂબ જ વધી રહ્યાં છે


ડિજિટલ પેમેન્ટ કરતી વખતે આ વાતનું રાખો ધ્યાન


હંમેશા માટે સ્ટ્રોન્ગ પાસવર્ડ બનાવો


કોઇ પણ સાથે UPI એડ્રેસ શેર ન કરો


યુપીઆઇ એપ્સને કરતા રહો અપડેટ