ફેશિયલ બાદ મેકઅપ ક્યારેય ન કરો




ફેશિયલથી ત્વચાના છિદ્રો ખુલ્લી જાય છે


ફેશિયલ બાદ મેકઅપથી ફોલ્લીઓ થાય છે


ફેશિયલ બાદ તડકામાં જવાનું કરો અવોઇડ


તાપમાં જવાથી સ્કિન ટેન થઇ જશે


ચહેરાને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો


ફેસને સાબુથી વોશ કરવાની ભૂલ કરશો નહી


ફેસવોસ ક્રિમથી પણ ફેશ વોશ કરવાનું ટાળો


ફેશિયલ બાદ 12 કલાક સુધી માત્ર પાણી જ વોશ કરવું


2-3 દિવસ સુધી સ્વિમિંગ ન કરવું


ક્લોરિન વાળું પાણી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.