વિષ્ણુ પટેલઃ એમપીના ઈન્દોરનો રહેવાસી છે. તે નામ બદલવા જાણીતો છે.

સંદીપ દાગેઃ ઈન્દોરનો રહેવાસી છે. સમજૌતા એક્સપ્રેસ ટ્રેન બ્લાસ્ટ, માલેંગાવ ટ્રેન બ્લાસ્ટ, અજમેર શરીફ દરગાહ બોંબ બ્લાસ્ટ જેવા મામલામાં સામેલ છે

ગુલામ સરવરઃ ગુલામ ઉર્ફે અબુનું નામ દિલ્હી હાઇકોર્ટમાં બોંબ ધડાકામાં સામે આવ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે તે મૂળ પાકિસ્તાની છે અને પત્ની ભારતીય મૂળની છે.

જુનૈદ અકરમઃ એનઆઈએના મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં સામેલ જુનૈદ પર 10 લાખનું ઈનામ છે. તે મલિક અને અકરમ નામથી પણ ઓળખાય છે.