નિયા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં તેની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિયા ટ્રેડિશનલ આઉટફિટમાં પણ આકર્ષક લાગી રહી છે. નિયાનો લુક સુપર સિઝલિંગ છે. નિયાએ આ ડ્રેસ સાથે પોતાનો મેકઅપ પણ ખાસ રાખ્યો છે. નિયા ડીપ પ્લંગિંગ નેકલાઇન બેકલેસ બ્લાઉઝમાં જોવા મળી રહી છે. અભિનેત્રીની તસવીરો પર ફેન્સની પણ જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે. ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજીસ વડે અભિનેત્રી પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. નિયાની આ તસવીરોને અત્યાર સુધીમાં 1 લાખ 30 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે.