આ કેપ્ટનોએ ટીમ ઇન્ડિયાને અંડર-19 વર્લ્ડકપમાં બનાવી છે ચેમ્પિયન



સૌ પ્રથમ વાર ભારતીય ટીમ મોહમ્મદ કૈફના નેતૃત્વમાં વર્ષ 2000માં અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ચેમ્પિયન બની હતી.



2008માં વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકાને હરાવીને બીજી વખત ચેમ્પિયન બની હતી.



2012માં ઉન્મુક્ત ચંદની આગેવાનીમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઇન્ડિયા ત્રીજી વખત ચેમ્પિયન બની હતી.



2018માં પૃથ્વી શોની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા ચોથી વખત ચેમ્પિયન બની હતી.



2022માં ટીમ ઇન્ડિયા ફાઇનલમાં યશ ધૂલની આગેવાનીમાં ઇગ્લેન્ડને હરાવીને પાંચમી વખત ચેમ્પિયન બની છે.