પ્રથમ નંબર પર શ્રીલંકાનો કુમાર સંગાકાર છે,

પ્રથમ નંબર પર શ્રીલંકાનો કુમાર સંગાકાર છે, તેણે 1532 રન બનાવ્યા છે

ABP Asmita
બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ છે,

બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ છે, તેણે 1085 રન ફટકાર્યા છે

ABP Asmita
ત્રીજા નંબર પર બાંગ્લાદેશના મુશ્ફિકુર રહીમ છે, તેના બેટમાંથી 877 રન નીકળ્યા છે

ત્રીજા નંબર પર બાંગ્લાદેશના મુશ્ફિકુર રહીમ છે, તેના બેટમાંથી 877 રન નીકળ્યા છે

ABP Asmita
ચોથા ક્રમે ભારતનો મહેન્દ્ર સિંહ ધોની છે.

ચોથા ક્રમે ભારતનો મહેન્દ્ર સિંહ ધોની છે.

ABP Asmita

ચોથા ક્રમે ભારતનો મહેન્દ્ર સિંહ ધોની છે.

તેણે વન ડે વર્લ્ડકપમાં 780 રન બનાવ્યા છે

ABP Asmita

પાંચમાં નંબર પર ઝિમ્બાબ્વેનો બ્રેંડન ટેલર છે

ABP Asmita

ટેલરે વર્લ્ડકપમાં 657 રન નોંધાવ્યા છે

ABP Asmita

છઠ્ઠા નંબર પર ઈંગ્લેન્ડના એલેક સ્ટુઅર્ટનું નામ આવે છે

ABP Asmita

સ્ટુઅર્ટે વર્લ્ડકપમાં 520 રન બનાવ્યા છે

ABP Asmita

સાતમા ક્રમે ઝિમ્બાબ્વેનો એન્ડી ફ્લાવર આવે છે, એન્ડી ફ્લાવરે વર્લ્ડકપમાં 483 રન બનાવ્યા છે

ABP Asmita